Sunday, 8 July 2018
Saturday, 21 October 2017
Useful fullform...
🏖🌿 *mission Tet 1* 🌿🏖
*🏖શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો*
SSA
સર્વ શિક્ષા અભિયાન
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ
CCE
કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન
ADEPTS
એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ
BISAG
ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ
BALA
બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ
BRC
બ્લોક રિસોર્સ સેન્ટર
BRP
બ્લોક રિસોર્સ પર્સન
BRG
બ્લોક રિસોર્સ ગૃપ
CRC
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર
CRG
ક્લસ્ટર રિસોર્સ ગૃપ
CWSN
ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ
DDO
ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
DIET
ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ
DPC
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
DPE
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર
DPEO
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર
DPEP
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ
EC
એજ્યુકેટિવ કમિટી
ECCE
અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન
GCERT
ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
GIAC
ગ્રાન્ટ ઈન એઈટ કમિટી
GOG
ગવર્મેન્ટ ઓફ ગુજરાત
GOI
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ
KGBV
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
MTA
મધર ટીચર એસોસિએશન
NPEGEL
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ
PTA
પેરેન્ટસ ટિચર એસોસિએશન
RTE
રાઈટ ટુ એજ્યુકેશન
RTI
રાઈટ ટુ ઈન્ફોર્મેશન
SIP
સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન
SPD
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
SPO
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર
SSA
સર્વ શિક્ષા અભિયાન
STP
સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ
TLE
ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ
TLM
ટીચીંગ લર્નિંગ મટિરિયલ
TRP
ટેકનિકલ રિસોર્સ પર્સન
TT
ટીચર્સ ટ્રેનિંગ
UP
અપર પ્રાયમરી
VCWC
વિલેજ સિવિલ વર્ક કમિટી
VEC
વિલેજ એજ્યુકેશન કમિટી
VER
વિલેજ એજ્યુકેશન રજિસ્ટર
WCWC
વોર્ડ સિવિલ વર્ક કમિટી
WEC
વોર્ડ એજ્યુકેશન કમિટી
WER
વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર
NCF
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક
NUEPA
નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
PSTE
પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન
CMDE
કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન
ET
એજ્યુકેશનલ ટેકનોલોજી
P & M
પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ
RESECO
રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર
DPO
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ
DRU
ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ
TDO
તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર
TPO
તાલુકા પ્રાયમરી ઓફિસર
EBB
એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક
EGS
એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ
WE
વર્ક એક્સપિરિયન્સ
MHRD
મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ
NCERT
નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
SIM
સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ
LEP
લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ
GEIC
ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન
SMC
સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ
DISE
ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન
ICDS
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
IITE
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
UNEP
યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ
MPFL
માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી
CASE
સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન
NKU
નેશનલ નોલેજ કમિશન
NTS
નેશનલ ટેલેન્ટ સર્વિસ
SCERT
સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
ALM
એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી
ABL
એક્ટિવિટી બેઝડ લર્નિંગ
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
SDC
સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી
TSG
ટેકનિકલ સપોર્ટ ગૃપ
TSM
ટિચર્સ સપોર્ટ ગૃપ
TET
ટીચર એલિજિબિલીટી ટેસ્ટ
ICT
ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
GER
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો
GAP
ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી
GR
જનરલ રજીસ્ટર
CAL
કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ
CAI
કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન
IGNOU
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
UGC
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
CBSE
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન
CTE
કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન
IASE
ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન
NIEPA
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
CCERT
સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ
RIE
રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન
ICAI
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા
PTR
પ્યુપીલ ટિચર્સ રેશિયો
SIS
સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી
UEE
યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન
UPS
અપર પ્રાયમરી સ્કૂલ
*🏖જ્ઞાન કી દુનિયા🏖*🏖🌿 *mission Tet 1* 🌿🏖
*🏖શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો*
SSA
સર્વ શિક્ષા અભિયાન
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ
CCE
કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન
ADEPTS
એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ
BISAG
ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ
BALA
બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ
BRC
બ્લોક રિસોર્સ સેન્ટર
BRP
બ્લોક રિસોર્સ પર્સન
BRG
બ્લોક રિસોર્સ ગૃપ
CRC
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર
CRG
ક્લસ્ટર રિસોર્સ ગૃપ
CWSN
ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ
DDO
ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
DIET
ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ
DPC
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
DPE
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર
DPEO
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર
DPEP
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ
EC
એજ્યુકેટિવ કમિટી
ECCE
અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન
GCERT
ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
GIAC
ગ્રાન્ટ ઈન એઈટ કમિટી
GOG
ગવર્મેન્ટ ઓફ ગુજરાત
GOI
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ
KGBV
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
MTA
મધર ટીચર એસોસિએશન
NPEGEL
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ
PTA
પેરેન્ટસ ટિચર એસોસિએશન
RTE
રાઈટ ટુ એજ્યુકેશન
RTI
રાઈટ ટુ ઈન્ફોર્મેશન
SIP
સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન
SPD
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
SPO
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર
SSA
સર્વ શિક્ષા અભિયાન
STP
સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ
TLE
ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ
TLM
ટીચીંગ લર્નિંગ મટિરિયલ
TRP
ટેકનિકલ રિસોર્સ પર્સન
TT
ટીચર્સ ટ્રેનિંગ
UP
અપર પ્રાયમરી
VCWC
વિલેજ સિવિલ વર્ક કમિટી
VEC
વિલેજ એજ્યુકેશન કમિટી
VER
વિલેજ એજ્યુકેશન રજિસ્ટર
WCWC
વોર્ડ સિવિલ વર્ક કમિટી
WEC
વોર્ડ એજ્યુકેશન કમિટી
WER
વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર
NCF
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક
NUEPA
નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
PSTE
પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન
CMDE
કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન
ET
એજ્યુકેશનલ ટેકનોલોજી
P & M
પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ
RESECO
રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર
DPO
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ
DRU
ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ
TDO
તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર
TPO
તાલુકા પ્રાયમરી ઓફિસર
EBB
એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક
EGS
એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ
WE
વર્ક એક્સપિરિયન્સ
MHRD
મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ
NCERT
નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
SIM
સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ
LEP
લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ
GEIC
ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન
SMC
સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ
DISE
ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન
ICDS
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
IITE
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
UNEP
યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ
MPFL
માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી
CASE
સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન
NKU
નેશનલ નોલેજ કમિશન
NTS
નેશનલ ટેલેન્ટ સર્વિસ
SCERT
સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
ALM
એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી
ABL
એક્ટિવિટી બેઝડ લર્નિંગ
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
SDC
સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી
TSG
ટેકનિકલ સપોર્ટ ગૃપ
TSM
ટિચર્સ સપોર્ટ ગૃપ
TET
ટીચર એલિજિબિલીટી ટેસ્ટ
ICT
ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
GER
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો
GAP
ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી
GR
જનરલ રજીસ્ટર
CAL
કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ
CAI
કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન
IGNOU
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
UGC
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
CBSE
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન
CTE
કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન
IASE
ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન
NIEPA
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
CCERT
સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ
RIE
રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન
ICAI
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા
PTR
પ્યુપીલ ટિચર્સ રેશિયો
SIS
સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી
UEE
યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન
UPS
અપર પ્રાયમરી સ્કૂલ
*🏖જ્ઞાન કી દુનિયા🏖*
Sunday, 27 August 2017
31-8-2017 ની સ્થિતિએ મહેકમની ગણતરી.....
Friday, 18 August 2017
.....રાજ્ય પારિતોષિક એવોર્ડ.....
રાજ્યના ૪૧ શિક્ષકોની પસંદગી :
એવોર્ડ તા.૫મી સપ્ટેમ્બર-શિક્ષક દિને રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરાશે
.. .. .. .. .. ..
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલી ‘રાજ્ય પારિતોષિક યોજના’ અંતર્ગત રાજ્ય પારિતોષિક-૨૦૧૭ જાહેર કરાયા છે. જેમાં ૪૧ શિક્ષકોની પસંદગી કરાઇ છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહે એવોર્ડ માટે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં તેમના બહોળા અને વિશિષ્ટ શૈક્ષણિક જ્ઞાનનો લાભ વિશેષ રીતે વિદ્યાર્થીઓને આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ‘શ્રેષ્ઠ શિક્ષકો’ને શુભકામનાઓ પાઠવી હતી. શ્રેષ્ઠ શિક્ષકોને આ એવોર્ડ આગામી ૫મી સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ રાજ્યપાલના હસ્તે એનાયત કરાશે, એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યના જે શિક્ષકોને એવોર્ડથી સન્માનીત કરાશે તેની યાદી આ મુજબ છે :
પ્રાથમિક વિભાગ
1. *રાજકોટ*
પૂજાબેન પ્રવિણભાઇ પૈજા શ્રી ધરમપુર પ્રાથમિક શાળા, તા.પડધરી, જિ.રાજકોટ
2. *રાજકોટ*
મનિષકુમાર ચંદુલાલ જાવિયા શ્રી વડાળી પ્રાથમિક શાળા મુ.વડાળી, તા.ઉપલેટા, જિ.રાજકોટ
3. *અમદાવાદ*
મહેશ વાલજીભાઇ ઠક્કર થલતેજ પ્રાથમિક શાળા નં.-૧, થલતેજ, તા.દસક્રોઈ, જિ.અમદાવાદ
4. *ભાવનગર*
ડૉ.બળવંતભાઇ માધાભાઇ તેજાણી કરદેજ કેન્દ્રવર્તી શાળા, તા.જિ.ભાવનગર
5. *સુરત*
યાસીનકુમાર અમીરભાઇ મુલતાની કોસમાડી પ્રાથમિક શાળા, તા. કામરેજ, જિ.સુરત.
6. *અરવલ્લી*
નટુભાઇ રામાભાઇ પટેલ ટીસ્કી પ્રાથમિક શાળા, મુ.ટીસ્કી, તા.માલપુર, જિ.અરવલ્લી
7. *અરવલ્લી*
વિનુભાઇ કચરાભાઇ પટેલ શ્રી કુણોલ પ્રાથમિક શાળા, મુ.પો.કુણોલ, તા.મેઘરજ, જિ.અરવલ્લી
8. *ગીર સોમનાથ*
દેવજીભાઇ ખોડભાઇ રાઠોડ સેમળિયા પ્રાથમિક શાળા, પો.પિખોર, તા.તાલાલા, જિ.ગીર-સોમનાથ
9. *મોરબી*
જિતેન્દ્ર ઓધવજીભાઇ પાંચોટિયા શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા, મુ.મકનસર, તા.જિ. મોરબી.
10. *પંચમહાલ*
રાકેશકુમાર ચંદ્રકાન્ત પટેલ નવા નદીસર પ્રાથમિક શાળા, મુ.નવા નદીસર, પો.નદીસર, તા.ગોધરા જિ.પંચમહાલ
11. *દાહોદ*
શ્રીમતી કોમલબેન નવીનચંદ્ર ઝાબુઆવાલા દોલતગંજ કન્યા પ્રાથમિક શાળા, એમ.એન્ડ પી.સ્કૂલ સામે, ગોવિંદનગર, દાહોદ
12. *નર્મદા*
અનિલભાઇ ખાતુભાઇ મકવાણા પ્રાથમિક ગ્રૃપ શાળા બોરીદ્રા, મુ.પો.બોરીદ્રા, તા.નાંદોદ, જિ.નર્મદા
13. *પંચમહાલ*
ભૂપેન્દ્રકુમાર શંભુભાઇ પટેલ રામનાથ પ્રાથમિક શાળા, મુ.રામનાથ, પો.દેલોલ, તા.કાલોલ, જિ.પંચમહાલ
14. *વલસાડ*
નરેન્દ્રકુમાર કલ્યાણભાઇ ટંડેલ પ્રાથમિક શાળા ધનોલી, મુ.પો.ધનોલી, તા.ઉમરગામ, જિ.વલસાડ
15. *ગાંધીનગર*
પ્રીતિ રૂપચંદ ગાંધી કલોલ પ્રાથમિક શાળા નં.૯, આઇસ ફેક્ટરી પાસે, કલોલ, જિ.ગાંધીનગર
16. *અમરેલી*
જીજ્ઞેશપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી શ્રી ફાચરીયા પ્રાથમિક શાળા, મુ.ફાચરીયા, તા.ધારી, જિ.અમરેલી
17. *ભરૂચ*
કમલેશકુમાર મહિપતસિંહ કોસમીઆ શ્રી સરદારનગર પ્રાથમિક શાળા, વાલિયા, જિ.ભરૂચ
18. *પાટણ*
હેતલબાળા જયકિશન પટેલ કતપુર પ્રાથમિક શાળા, મુ.કતપુર, પો.રાજપુર, તા.જિ.પાટણ
19. *ખેડા*
રાજેશભાઇ મોહનભાઈ મહીડા પ્રાથમિક શાળા વિઠ્ઠલપુરા, પો.રતનપુર,તા.જિ. ખેડા
*રાજ્ય પારિતોષિક એવોર્ડ-૨૦૧૭...*
બી.આર.સી. / સી.આર.સી./ મદદનીશ શિક્ષણ નિરીક્ષક વિભાગ*
20. *રાજકોટ*
ભગવાનદાસ જીવરામભાઇ દુધરેજિયા બી.આર.સી.ભવન જસદણ, તાલુકા પંચાયતની પાછળ, વિંછીયા રોડ, જસદણ
21. *મોરબી*
શૈલેષકુમાર જેઠાલાલ કાલરિયા શ્રી ચકમપર પ્રાથમિક શાળા, મુ,ચકમપર, તા.જિ.મોરબી.
22. *પાટણ*
મધુસુદનકુમાર ગણપતલાલ ઠક્કર રાજપુર પ્રાથમિક શાળા, મુ.પો.રાજપુર, તા.જિ.પાટણ
કેળવણી નિરીક્ષક(પ્રાથમિક) વિભાગ
23. *આણંદ*
સંજયકુમાર વિઠ્ઠલભાઇ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત આણંદ, બોરસદ ચોકડી, જિ.આણંદ
ખાસ શિક્ષક વિભાગ
24. *ભાવનગર*
ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ બારૈયા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ન્યુ ફિલ્ટર સામે, વિદ્યાનગર, ભાવનગર
25. *બનાસકાંઠા*
કંચનબેન ખોડાભાઇ પંડ્યા માશ્રવણવાણી મૂકબધિર વિદ્યાલય, મમતા મંદિર, ડેરીરોડ, પાલનપુર
26. *ખેડા*
મનિષકુમાર હર્ષદભાઇ જાની રાષ્ટ્રીય અંધજન મંડળ, મુ.પો.વાંઠવાડી, તા.મહેમદાવાદ, જિ.ખેડા
માધ્યમિક શિક્ષક વિભાગ
27. *સુરત*
નિપુણભાઇ ઉપેન્દ્રરાય પંડ્યા સરસ્વતી વિદ્યાલય, ગૌ શાળા પાસે, અશ્વિનીકુમાર રોડ, સુરત
28. *ભાવનગર*
લાલજીભાઇ અરજણભાઇ પરમાર શ્રી બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ, ૧૫૧૦, ઘોઘા સર્કલ, ભાવનગર
29. *ગીર સોમનાથ*
શાંતિબેન કાળાભાઇ ઝાલા શ્રી કે.કે.મોરી માધ્યમિક શાળા, વેરાવળ એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, વેરાવળ
30. *બનાસકાંઠા*
નિલેશકુમાર અનાભાઇ બુંબડિયા શ્રી બી.ડી.મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય, મુ.અંબાજી, તા.દાંતા, જિ.બનાસકાંઠા
31. *નવસારી*
ડૉ. દક્ષાબેન ભગુભાઇ પટેલ શેઠ એન.સી.એમ. કન્યા વિદ્યાલય અને શ્રીમતી જી.એન.એમ. રો. હા. સે. સ્કૂલ, બીલીમોરા, તા.ગણદેવી, જિ. નવસારી
32. *મહેસાણા*
ભરતકુમાર કચરાભાઇ પંચાલ શ્રી એસ.વિ.શાહ વિદ્યા વિહાર, બી.કે.સિનેમા સામે, એસ.ટી.વર્કશોપ રોડ, મહેસાણા
33. *કચ્છ*
દિલીપ કાંતિલાલ ભટ્ટ શ્રી સ્વામિનારાયણ ઉ.મા.વિદ્યાલય, સંસ્કારનગર, પડદાભિટ રોડ, ભૂજ-કચ્છ
ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક વિભાગ
34. *અમદાવાદ*
મુકેશકુમાર કાન્તિલાલ પટેલ કામેશ્વર વિદ્યાલય, જોધપુર ચારરસ્તા, જોધપુર, અમદાવાદ-૧૫
35. *મોરબી*
અંજનાબેન અમૃતલાલ ફટાણિયા શ્રીમતિ ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, સનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી
36. *સાબરકાંઠા*
સવિતાબેન પુરુષોત્તમદાસ પટેલ
સંતશ્રી રામજીબાપા કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલય, પટેલ સોસાયટી પાસે, મુ.પો.ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા
37. *મહેસાણા*
મુકેશકુમાર બાબુભાઇ લિંબાચિયા
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, ગોઝારિયા, તા.જિ.મહેસાણા
માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય વિભાગ
38. *જૂનાગઢ*
મંજુલાબેન કીસાભાઇ ડોડિયા
સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર, દરબાર ગઢ, મુ.માંગરોળ, જિ.જૂનાગઢ
39. *વડોદરા*
દિપકભાઇ વિનોદચંદ્ર પરીખ
બરોડા હાઇસ્કૂલ, ONGC કેમ્પસ, મકરપુરા રોડ, વડોદરા
40. *સાબરકાંઠા*
ગૌત્તમકુમાર રજનીકાન્ત ભટ્ટ
સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિર, મુ.કોઠીકંપા, તા.વડાલી, જિ.સાબરકાંઠા
41. *નવસારી*
રાજેશભાઇ નાનુભાઇ ટંડેલ
શેઠ એચ.સી. પારેખ નવસારી હાઇસ્કૂલ, નવસારી