Wednesday, 11 August 2021

vaccine certificate

સરકારશ્રીની વધુ એક સુવિધા...
વેકસીન લીધા નું સર્ટીફીકેટ હવે તમારા 
whatsapp ઉપર....
તમારા કોન્ટેક્ટ માં  9013151515 નંબર ઉમેરો અને તમને યોગ્ય લાગે તે નામ આપો..
Whatsapp ચાલુ કરીને આ નંબર શોધો અને download certificate લખી મોકલો...
તરત જ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી આવશે otp વોટ્સએપમાં મોકલો..
તમારા મોબાઈલ નંબર પર જેટલા મેમ્બર રજિસ્ટર થયા હોય તેનું લીસ્ટ આવશે...
જે સર્ટિફિકેટ જોઈતું હોય તેનો ક્રમનંબર મોકલો
તમારું સર્ટીફીકેટ pdf copy આવી જશે...

Monday, 9 August 2021

Friday, 15 March 2019